Posts Tagged ‘હાથના વલોણા’
ગુજરાતી માં ગાય ઉત્પાદન વિગતો
Cow_Products_Gujarati (click link to view details in PDF format) Cow Products from Pure Gir Cow (Panchgya) Details In Gujarati ઔષધી નું નામ ફાયદા/ ગુણધર્મ ગો મુત્ર અર્ક } Gau Mutra Ark (Distilled Cow Urine) : પાચનતંત્ર સબંધી વિકારોને શાંત કરે સે , લીવેર , કીડની, પાથરી, હદયરોગ , કેન્સર વગેરે રોગોમાં લાભકારી અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને શરીરનું વજન ઓંછું થા છે , બધી જ બીમારીઓ માં લાભકારી છે . ઘનવટી } Ghanvati: આયુર્વેદમાં કહ્યું છે કે આ પૃથ્વી ઉપર માનવ જાતી માટે ગોમતાનું પૂર્વ પ્રસાદ છે ડાયાબીટીસ , ઉદાર રોગ , શ્વાસ , પઈલાસ, અપેન્ડીક્ષ અને માનસિક રોગોમાં લાભદાયક આ દિવ્ય અને આશ્વર્યજનક મહુરોગાહારી ઔષધી છે. પચાન્મ્રિત } Pachanamrit: એસીડીટી , ગેસ, અપચો , પિત, કબજિયાત, પેટના દુખવામાં લાભકારી. અંગમાંર્દન્મ તૈલ્મ } Angmardanam Tailam (Pain Reliever Oil) : સં|ધના દુખાવામાં અત્યંત લાભકારક માલીશ માટે ઉપયોગી (આંખોથી દુર રાખવું) દનાત્મંજન } Dantmanjanam પાયોરિયા , મુખ દુર્ગંધ , મુખારોગ […]