ગુજરાતી માં ગાય ઉત્પાદન વિગતો

Cow_Products_Gujarati

(click link to view details in PDF format)

Cow Products from Pure Gir Cow (Panchgya) Details In Gujarati

 

Desi Gir Cow

Gir Cow

 

ઔષધી નું નામ
ફાયદા/ ગુણધર્મ

ગો મુત્ર અર્ક } Gau Mutra Ark (Distilled Cow Urine) : 

પાચનતંત્ર સબંધી વિકારોને શાંત કરે સે , લીવેર , કીડની, પાથરી,
હદયરોગ , કેન્સર વગેરે રોગોમાં લાભકારી અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે
અને શરીરનું વજન ઓંછું થા છે , બધી જ બીમારીઓ માં લાભકારી છે .

ઘનવટી } Ghanvati: 

આયુર્વેદમાં કહ્યું છે કે આ પૃથ્વી ઉપર માનવ જાતી માટે ગોમતાનું પૂર્વ
પ્રસાદ છે ડાયાબીટીસ , ઉદાર રોગ , શ્વાસ , પઈલાસ, અપેન્ડીક્ષ અને
માનસિક રોગોમાં લાભદાયક આ દિવ્ય અને આશ્વર્યજનક મહુરોગાહારી
ઔષધી છે.

પચાન્મ્રિત } Pachanamrit: 

એસીડીટી , ગેસ, અપચો , પિત, કબજિયાત, પેટના દુખવામાં
લાભકારી.

અંગમાંર્દન્મ તૈલ્મ } Angmardanam Tailam (Pain Reliever Oil) : 

સં|ધના દુખાવામાં અત્યંત લાભકારક માલીશ માટે ઉપયોગી

(આંખોથી દુર રાખવું)

દનાત્મંજન } Dantmanjanam

પાયોરિયા , મુખ દુર્ગંધ , મુખારોગ , માંસુડામાં લોહીનું આવવું
બંધ થાય ત્યારે તથા દાંતોના બધાજ રોગોમાં ગુણકારી .

મલમ } Marham

ધાધર , ખજ, ખંજવાળ , એગજીમાં , જખમ તથા ફાટેલી
એડીઓમાં લાભકારી .

અંગરક્ષક સાબુ } Angrakshak Soap

વેદકાળથી પ્રચલિત પદ્ધતિ અનુસાર બનાવવામાં આવ્યું છે

, તન – મન પવિત્ર કરે , ક્રાંતિ વધારે , ઉત્સાહ વધારે ,
સ્વાસ્થ્યવર્ધક , કંઈપણ કેમિકલ વગરનું

ગોમૂત્ર  } Go Mutra (Cow Urine)

ગાયનું ગોમૂત્ર માં ગંગાનું વાસ છે , તમે ગંગાજળની જગ્યાએ એનો
ઉપયોગ દરેક જગ્યાએ કરી શકો , ન્હાવાથી શરીરની ખજવાળ દુર
થાય , ઘરમાં પોતું કરતી સમય બલ્તીમાં નાખવાથી બીમારી ફેલાવત
જીવનું નાશ પામે છે .

કેશ નીખાર } Kesh Nikhar

ખોડો ,વાળ, ખરતા વાળ , વાળ લાંબા કરવા , નાની વયે
વાળ સફેદ થતા અટકાવે , સુંદર અને ચમકીલા વાળ કરે .

ફેશ પેક  } Face Pack

વેદકાળથી પ્રચલિત પદ્ધતિ અનુસાર બનાવવામાં આવ્યું છે મુખડા પર
ડાઘ , ખીલ તથા ચામડીની બીમારીઓ પર લાભકારી , મુખનું તેજ લાવી દે.

શુધ્ધ ધૂપ } Suddh Dhoop

વાતાવરણ પ્રદુશના ને દુર કરી વાતાવરણ શુધ્ધ કરે છે , મનને પ્રસન્ન કરે
૧૨ કલાક સુધી ઘરમાં પ્રભાવ રાખે , સંપૂર્ણ હિમાલયની પ્રાકૃતિક
જડીબુતીઓથી બનેલા કેમિકલથી રહિત આ તમારા ઈસ્તદેવને
અર્પણ કરવાથી જલ્દી પ્રસન્ન થાય , અનુભવ ની વાત છે

ગોમય (છાણા) } Gomay

યજ્ઞ અને હવન માટે આવશ્યક નાની સાઈજમા ગીર ગાયના પવિત્ર છાણા.
આ છાણામાં પાવલી ઘી નાખી થોડા જવ, તાલ નાખો તો યજ્ઞ થઇ જશે અને
યજ્ઞ ના દેવ તમારી મનોકામના પૂર્ણ કરશે ,કોઈ પણ પૂજા વિધ્ધીમાં ઉપયોગી.

વાસણ પાવડર } DishWashing Powder

ભગવાનના તથા અન્ય બધા જ વાસણો ઘસવા માટે પવિત્ર
ગીર ગાય ના છાની રાખમાંથી બનેલું કેમિકલ રહિત ડીશ વોશિંગ પાવડર

આયુર ઘી } Ayur Ghee Plus

નસકોરા વડે નાકમાં લેવાથી સાયનસ તથા નિંદ્રા , અનિન્દ્રા , આંખોમાં નાખવા
થી દ્રષ્ટીહીન ને દર્ષ્ટિ આવે . આ ઘી વેદકાળથી પ્રચલિત પદ્ધતિથી
બનાવવામાં આવે છે

પહેલા દૂધને માટીની ગોળીમાં જમાવ્ય પછી એને માટીના જ વાસણમાં
રવૈયાથી હાથેથી મંથન કરીને માખણ કાઢી લીધા પછી
માટી ના જ વાસણમાં તવી ને કરીએ છીએ .

આ ” ઘી ” કાઠીયાવાડના પ્રસિદ્ધ જસદણ દરબારની ગયોનું છે
જે દરોજ ચરવા માટે ૨૦૦ વીઘાના વિડમાં જાય છે . જે ગાયો
સૂર્યપ્રકાશમાં વનમાં પોતાની ઈચ્છા અનુસાર
ચારે તેનું જ ગોમૂત્ર ઘી વગેરે ઉપયોગમાં લેવામાં આવે છે .

ગોપિકા સાબુ } Gopika Soap

આ અદભુત સાબુને દેશી ગીર ગાયના પંચગવ્ય ઘી માંથી બનાવવામાં
આવ્યો છે . ચામડીના રોગ , શરીરને નીખારવા માટે અને રોજીંદા
ઉપયોગથી તમારી તવ્ચાને પ્રાકૃતિક સુંદર બનાવી દે છે

Hand Churning Method

Hand Churning

શુધ્ધ ગાય નું ઘી } Pure Cow Ghee (Hand Churned)

. આ ઘી ને વૈદિક વિધિ દ્રારા બનાવવા માં
આવ્યું છે . આ ઘી ને બનાવવા માટે માત્ર ભારતીય નસલની
ગીર ગાયનાં દૂધ નો ઉપયોગ કરવામાં આવ્યો છે .

સાચું ઘી (ગીર ગાયનું) આ હાથના વલોણાનું ઘી છે . આ ઘી નો ઉપયોગ
(ગીર ગાયનું) રસોઈ માટે, યજ્ઞમાં આહુતિ માટે અને ઔષધી તરીકે અનેક રોગો માં
૫૦૦ ગ્રામ ઉપયોગી છે . જેવી રીતે કે પાંચકર્મ થેરાપી , નાસ્ય તરીકે ઉપયોગ
કરી શકાય .

ગોપિકા હેરશેમ્પુ } Gopika Hair Shampoo

ગોપિકા હેર આ આયુર વેદિક શેમ્પુ દેશી ગીર ગાયના ગોમૂત્ર દ્વારા સિદ્ધ કરાયેલી
શેમ્પુ દેશી ઔષધીઓ માંથી બનાવવામાં આવે છે . આ શેમ્પુ તમારા વાળની માવજત
રાખે છે તથા મુલાયમ અને રેશમી કલીન્સર (શેમ્પુ) રાખે છે

બ્રાહ્મી આમલા હેર ઓઈલ } Brahmi Amla Hair Oil

બ્રાહ્મી આમલા હેર ઓઈલ ગાય ના ઘી થી સિદ્ધ કરેલી પ્રાકૃતિક વન
ઔષધિઓ માંથી વૈદિક પદ્ધતિ દ્રારા બનાવવા માં આવ્યું છે . આ
તેલ ને બ્રાહ્મી તથા આમલા ના મિશ્રણ માંથી હેર ઓઈલ
બનાવવામાં આવ્યું છે .
બ્રાહ્મીથી ચેતાતંત્રની દુર્બલતાને દુર કરી શકાય છે .
બ્રાહ્મી આમલા બ્રાહ્મી મસ્તિસ્કને શક્તિ પ્રદાન કરે છે . તેમજ યાદશક્તિ વધારવા
હેર ઓઈલ માટે ઉતમ ઔષધી છે .

ઉબટન} Ubtan

ઉબટન થી ન્હાયા પછી એટલી બધી તાજગી નો અનુભવ થાય છે કે
જીવન માં પહેલી વાર જ સ્નાન કર્યું હોય . મોટાભાગા ના જે લોકોએ
ઉબટન નો ઉપયોગા કર્યો છે તેમની આ પ્રતિક્રિયા છે . ન્હાતા સમયે
સાબુની જગ્યા એ ઉબટન લગાડી ને થોડી વાર રહેવા દેવું .
પછી સ્નાન કરવું . આનાથી ચામડી ના અનેક રોગો , પરસેવા ની
ઉબટન દુર્ગંધ દુર થઇ શકશે . કાચા કાચ દૂધ માં મિશ્રણ કરીને લેપ કરવા
૧૦૦ ગ્રામ થી કળા ડગમાં પણ ફાયદો થશે .

Serve Cow To Save Yourself !

Tagged with :